તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. જુનાગઢ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ ગલાભાઇ જોષીનો આજે ૮રમો જન્મ દિવસ છે.
મેંદરડા તાલુકા પંચાયતમાં સતત રપ વર્ષ સુધી સભ્ય તરીકે ર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્રીજી વખત જુનાગઢના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ ભીખાભાઇ જોષી આજે ૮૧ વર્ષ પુરા કરી ૮રમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. ૯૮રપ૩ ૮૯૪ર૮ ઉપર લોકો શુભેચ્છા પાઠવે છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
