તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ઉર્જા અને પેટ્રોકેમીકલ્સના સંયુકત સચિવ આશિષ વાળાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગમાં સંયુકત સચિવ (પાવર) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી આશિષ વી. વાળાનો જન્મ તા. ૧ સપ્ટેમ્બર ૧૯૭૮ ના દિવસે થયેલ તેમણે આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. ઇલેકટ્રિકલની પદવી ધરાવે છે. પંચાયત સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૫૪૩૩
મો. ૯૪૨૭૩ ૦૮૪૮૭ ગાંધીનગર
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
