News of Tuesday, 8th September 2026
યુવા એડવોકેટ પિયુષ ટાંકનો જન્મદિવસ : ૩રમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : યુવા એડવોકેટ શ્રી પિયુષ વિનોદભાઈ ટાંકનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. તેઓ રાજકોટ ખાતે રેવન્યુ તેમજ સીવીલ પ્રેકટીસ કરે છે. કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં પોતાની નિષ્ઠા પ્રામાણિકતા તથા સેવાભાવથી આગવી ઓળખ ધરાવતા તેમજ પોતાના મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખુબજ લોકચાહના મેળવેલ છે. તેમની ઓફીસ ટાંક એસોસીએટ, પહેલો માળ, શ્રી હરી બિલ્ડીંગ, શુભમ કોમ્પલેક્ષ પાસે, કેનેરા બેંક સામે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતે તેમને સગા-સબંધીઓ તેમજ એડવોકેટ મિત્રવર્તુળ તરફથી શુભકામના પાઠવવામાં આવી રહી છે
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
