હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 8th September 2026
સુત્રાપાડા કારડીયા સમાજના યુવા આગેવાન બ્રિજેશ ડોડીયાનો જન્મ દિવસ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૮: સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી અને સામાજિક કાર્યકર એવા બ્રિજેશભાઈ ડોડીયાનો આજરોજ જન્મ દિવસ છે.
તેઓ હંમેશા સમાજ સેવા અને લોક સેવાના કાર્યોમાં અગ્રેસર રહે છે. તેમના આવા સેવાભાવી સ્વભાવના કારણે સમગ્ર સુત્રાપાડા પંથકમાં તેઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે.
આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના શુભ ચિંતકો, વડીલો, મિત્રો, તોહીજનો દ્વારા તેઓના મોબાઈલ નંબર ર્ં૮૮૮૮૫ ૬૮૫૫ર્૬ં ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
