<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ હિતેષ પટેલનો જન્‍મદિન

રાજકોટ : રાજયના માર્ગ અને મકાન વિભાગના ભૂતપૂર્વ અને શહેરી વિકાસ વિભાગના વર્તમાન નાયબ સચિવ શ્રી હિતેષ એસ. પટેલનો જન્‍મ તા. ૯ સપ્‍ટેમ્‍બર ૧૯૭૭ ના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. મેકેનિકલની પદવી ધરાવે છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. હાલ શહેરી વિકાસ વિભાગમાં ફાયરને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૦૧૧ મો. ૬૩પ૭૧ પ૧૧૬૬ ગાંધીનગર.

(1:31 PM IST)