<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

સુરતના મહર્ષી કમલેશભાઇ મહેતાનો જન્‍મદિવસ

પોરબંદર તા.૧૦:  સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશભાઇ મહેતાના સુપુત્ર મહર્ષીનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિને વૃદ્ધાશ્રમમાં જમણવાર યોજાયો હતો

 

(11:58 AM IST)