News of Friday, 11th September 2026
રઘુવંશી અગ્રણી ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સના ભરતભાઇ રેલીયાનો જન્મ દિવસ

રાજકોટ : શ્રી હરીચરણદાસજી મહારાજના પરમ ભકત અને રાજકોટમાં છેલ્લા પ૦ વર્ષથી દવા લાઇનમાં જોડાયેલા અને એનક સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃતિથી જોડાયેલ, રઘુવંશી કારોબારી મેમ્બર શ્રી ભરતભાઇ રેલયાનો આજે જન્મ દિવસ છે. તેમણે રાજકોટ ચેમ્બરના ભૂતપૂર્વ સેક્રેટરી, ગુજરાત ચેમ્બરના રીજીયોનલ મેમ્બર,ભારતીય જનતા પાર્ટી (રાજકોટ બે ટર્મ માટે વ્યાપાર સેલના ભૂતપૂર્વ કન્વીનર) ગર્વમેન્ટ ઓફ ગુજરાતમાં ડ્રગ એડવાઇઝ બોર્ડ તથા હોસ્પિટલ કમિટિ તથા રપ વર્ષ કેમીસ્ટ એસોસીએશનમાં સેવાઓ આપેલ છે. ઉપરાંત ઇન્ડીયન પ્રેસ યુનિયનમાં તેઓ મીડિયા રીપ્રેઝન્ટેટીવ છે. યોગાનુયોગ આ મહિનામાં ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર્સ નામની તેમની પેઢીએ ૪પ વર્ષ પૂરા કર્યા છે તેમના જન્મદિન નિમિતે મો. ૯૮૨૫૦ ૭૮૯૫૯ ઉપર અભિનંદ વર્ષા થઇ રહેલ છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
