News of Friday, 11th September 2026
મધ્ય ગુજરાત વીજ કંપનીના એમ.ડી. શિવાની ગોયલનો જન્મદિન

રાજકોટઃ સુરતના ભૂતપૂર્વ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલનો જન્મ તા.૧૧ સપ્ટેમ્બર ૧૯૯૪ ના દિવસે થયેલ. આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેણી મુળ દિલ્હીના વતની અને ર૦૧૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ વડોદરાના ડભોઇમાં મદદનીશ કલેકટર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક, ખેડા જીલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર રહી ચુકયા છે. હાલ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવે છે. (પ-૧૧) મો. ૬૩પ૯૯ ૬૦૪૦૦ વડોદરા
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
