News of Saturday, 12th September 2026
જુનાગઢના નિયતી જોશીનો જન્મદિન

સુરત, તા.૧૨: જુનાગઢના સામાજીક કાર્યકર સનાતન ધર્મના મહિલા પ્રમુખ કીષ્ણાબેન જોશીની પુત્રી નિયતી જોશીનો આજે જન્મદિવસ છે જેણે પોતાના વાળ કેન્સરગ્રસ્તને અર્પણ કરેલા આવી છે. આવા વિચારશીલ દિકરીને (મો.૮૮૪૯૮ ૮૬૦૨૮) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
