News of Monday, 14th September 2026
જૂનાગઢના જૈન યુવા અગ્રણી હાર્દિકભાઇ ઉદાણીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. જૈન સમાજના યુવા અગ્રણી હાર્દિક ભરતકુમાર ઉદાણીનો આજે ૩૭ મો જન્મ દિવસ છે. નેટ એકસપ્રેસ સાયબર કાફેનું સંચાલન કરતા અને જુનાગઢ અકિલા બ્યુરોના ઇમેઇલ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ તેમના સેવાભાવી કાકા પૂર્વ કોર્પોરેટર ઉદાણી હિતેષભાઈની જેમ સમાજ સેવા કરી રહ્યા છે. આજે તેઓ ૩૬ વર્ષ પુરા કરી ૩૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. ૮૨૦૦૩ ૮૩૩૪૭ ઉપર શુભેચ્છકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
