તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 14th September 2026
ડો. શ્રૈયસ સિધ્ધપરાનો જન્મદિવસ

રાજકોટઃડો. શ્રૈયસ વલ્લભાઇ સિધ્ધપરા (MBBS) નો જન્મ તા. ૧૪/૯/૧૯૮૯ના રોજ રાજકોટ મુકામે થયેલ. હાલ તેઓ એચ.જે.દોશી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ડોકટર તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં તબીબી પિતા ડો. સિધ્ધપરા માતા શ્રીમતિ સ્મિતાબેન સેવાભાવી તથા બહેન અર્ચના કોમ્યુટર એન્જી. મુંબઇ છે. મો. ૯૪૨૬ ૯૦૦૦૧૨, ૯૯૧૬૭ ૬૬૫૮૧(૩પ
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
