<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સમીર કામદારનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ  શ્રી જનસેવા ટ્રસ્‍ટ, બાપા સીતારામ ગૌ સેવ  સમર્પણ યંગ ગ્રુપ તથા જીવદયા ગ્રુપ ના કમીટી મેમ્‍બર તથા જીવદયા કાર્યકર શ્રી સમીરભાઈ કામદારનો આજેરોજે જન્‍મદિવસ છે. તેઓ સોના-ચાંદીના વ્‍યવસાય સાથે સોનીબજારમાં કામ કરી રહયા છે.  બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા  ગૌશાળા અને પાંજરાપોળમા  ઘાસચારો અર્પણ કરવામાં આવી રહ્યો છે તેમાં  કાર્યશીલ છે.  રામઘણ બાપુના આશ્રમ, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ -એનીમલ હેલ્‍પલાઈન, પાંજરાપોળ નાં કાર્ય માં સેવા આપી રહયા છે.

(3:48 PM IST)