<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ચાંપરડા જય અંબે હોસ્‍પીટલના સંચાલક ચિરાગ બોરીસાગરનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૫: ચાંપરડા પૂ.મુકતાનંદબાપુના સેવક અને જય અંબે મલ્‍ટીસ્‍પેશીયાલીટી હોસ્‍પિટલના સંચાલક ચિરાગભાઇ બોરીસાગરનો આજે જન્‍મદિવસ છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને સોશ્‍યલ મીડીયા મારફત એક તાંતણે બાંધવાની સર્વપ્રથમ શરૂઆત કરી વોટસએપ ગ્રુપ મારફત જોડનાર આ સેવાભાવી યુવા પત્રકાર ચિરાગભાઇને જન્‍મદિન નિમીતે મો.નં.૮૨૦૦૯ ૦૨૮૩૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(3:47 PM IST)