<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

રાજકોટ મહાજનશ્રી પાંજરાપોળ ના ટ્રસ્‍ટી મુકેશભાઈ વસંતલાલ બાટવીયા નો જન્‍મદિન

રાજકોટઃવિતરાગ જ્‍વેલર્સ વાળા મુકેશભાઈ વસંતલાલ બાટવીયા જે રાજકોટ મહાજનશ્રી ની પાંજરાપોળના ટ્રસ્‍ટી છે. તેમનો ગઇકાલે જન્‍મદિવસ ઋષભદેવ ઉપાશ્રય માં સેવા કાર્ય કરી રહ્યા છે. તેમના પૌત્ર રિયાંશનો બીજા જન્‍મદિવસ ને અનોખા વિચાર સાથે ઉજવ્‍યો હતો. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ના અબોલ જીવોની સેવાકરી રહયા, અરિહંત અનુકંપા ગ્રુપ, શ્રી જનસેવા ટ્રસ્‍ટ, જૈન સોશ્‍યલ ગ્રુપ, જૈન સમાજ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, એનિમલ હેલ્‍પલાઇન, જીવદયા ગળપ, ચેમ્‍બર ઓફ કોમર્સ, સોની બજાર એસોસિએશન જેવી સંસ્‍થાઓમા઼ સેવા આપી રહયા છે.   શ્રેયાંસભાઈ વિરાણી, મુકેશભાઈ બાટવીયા,  પંકજભાઈ કોઠારી,  સુમનભાઈ કામદાર દ્વારા મો. ૯૮ર૪૪૩૯૩૩૯ ઉપર શુભેચ્‍છા પાઠવી છે.

(10:42 AM IST)