તા. ૧૬ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 16th September 2026
એડવોકેટ ચંદ્રેશ પરમારનો જન્મદિવસ

રાજકોટઃ ચંદ્રેશ વી. પરમાર બી.કોમ એલ.એલ.બી. એડવોકેટ અને નોટરી છે જે છેલ્લા એકવીસ વર્ષથી રેવન્યુ પ્રેકટીસ કરે છે તથા ભારત સરકાર દ્વારા નીયુકત થયેલ નોટરી છે તેઓ રેવન્યુ પ્રેકટીસમાં દીર્ધ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે હાલ તેઓ વિશ્વ હિન્દુ પરીષદના સભ્ય છે તથા રાજકોટ શહેર ભાજપના પુર્વ મીડીયા કન્વીનર રહી ચુકેલ છે તેઓ કિરીટ જે ગોહેલ, યજ્ઞેશ પી. ગોહીલ, ગૌરાંગ આર. જાની સહિત સાથી મિત્રોની શુભેચ્છાઓ તેમના (મો. ૯૮૨૫૫ ૪૯૦૪૨) પર વરસી રહી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
