News of Thursday, 17th September 2026
નિવૃત્ત અધિક મુખ્યસચિવ પી.પનીરવેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના અધિક મુખ્ય સચિવ કક્ષાના આઈ.એ.એસ. કેડરના નિવળત્ત અધિકારી શ્રી પી પનીરવેલ માટે આજે યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૩ ના દિવસે થયેલ. આજે ૭૪ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. શ્રી પી પનીરવેલ અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજ્યના મહેસુલ શિક્ષણ શ્રમ રોજગાર વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે .
કુશળ અધિકારી તરીકે જાણીતા છે. નિવળત્તિ પછી રાજ્ય સરકાર સલગ્ન આરોગ્ય ગ્રામ વિકાસ શિક્ષણ વગેરે ક્ષેત્રના વિકાસ માટે સક્રિય છે. વહીવટી ક્ષેત્રે વિવિધ યોજનાઓ અને પરિવર્તન દ્વારા સુશાસન ની દિશામાં તેઓ કાર્યરત છે. મો. ૯૯૭૮૪ ૦૬૧૦૯ અમદાવાદ
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
