News of Thursday, 17th September 2026
રાજગોર બ્રાહ્મણ સમાજનાં ડો. રાજેન્દ્ર મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગૃપની ૧૯૮૭ની સાલના સ્થાપક અને વોકહાર્ટ હોસ્પીટલના ભૂતપૂર્વ ડો. રાજેન્દ્ર મહેતાનો આજે જન્મદિન છે.
જોનાસ હોસ્પીટલ શ્રી કૃષ્ણ ચિકિત્સાલય એસ.આર.પી. ગૃપ-૧૩ ઘંટેશ્વર વિંગ્સ આઇયુએફ રાજકોટ, ફલોરા ફર્ટીલાટી અમદાવાદ, મનન આઇયુએફ હોસિપટલ અમદાવાદ, Being Mom IUF હોસ્પીટલ રાજકોટ જેવી અનેક હોસ્પિટલમાં પોતાની સેવા આપી છે. તેઓના ૬૯ માં વર્ષમાં પ્રવેશ થયો છે. તેમના ડો. મીત્રો, રાજગોર બ્રાહ્મણનાં જ્ઞાતીજનો તેમને (મો. ૯પ૩૭૮ ર૯૩૧પ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
