News of Thursday, 17th September 2026
જુનાગઢઃ સેવાભાવી શૈલેષભાઇ તેરૈયાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. જુનાગઢના સેવાભાવી શૈલેષભાઇ તેરૈયાનો આજે જન્મ દિવસ છે.
શૈલેષભાઇ તેરૈયાની કાર્યશૈલી સૌને પ્રેરણા આપતી રહે છે. સમાજની સેવા માટે તેઓ તત્પર રહેતા હોય છે.
શૈલેષભાઇ તેરૈયાના (મો. ૯૮રપ૦ ૦૬૪૩૪) ઉપર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
