News of Thursday, 17th September 2026
જુનાગઢના સેવાભાવી મનોજભાઇ પોપટનો આજે જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. જુનાગઢ લોહાણા સમાજના અગ્રણી અને રોયલ પાર્કના પ્રમુખ મનોજભાઇ પોપટનો આજે જન્મ દિવસ છે.
સમાજ સેવામાં હમેંશા અગ્રેસર રહેતા ભાજપના કર્મઠ કાર્યકર્તા એવા મનોજભાઇ ને જન્મદિન નિમિતે મો. નં. ૮૪૮૮૮ પર૦૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
