<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

શ્રી રામેશ્વર મહાદેવ ખોડિયાર યુવા મંડળ ટ્રસ્‍ટના પ્રમુખ નિલેશ ભટ્ટનો કાલે જન્‍મદિન

 

 રાજકોટ : શ્રી રામેશ્વર મહાદેવ ખોડિયાર યુવા મંડળ ટ્રસ્‍ટનાં પ્રમુખ, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના કાર્યકર,  લક્ષ્મી વિસ્‍તાર બસ્‍તી સંયોજક તથા  વોર્ડ નં. ૮, ભાજપ મહામંત્રી નિલેશભાઇ ભટ્ટનો તા. ૧૯ના  ૫૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે.   તેઓ છેલ્લા ૨૧ વર્ષથી રોજ ગાયોને લીલો ઘાસચારો, કુતરાને બિસ્‍કીટ, પક્ષીઓને ચણ નાખવું તેમજ ટ્રસ્‍ટ સંચાલીત મંદિરે દરરોજ સંધ્‍યા આરતી બાદ બહોળી સંખ્‍યામાં બાળકોને બટુકભોજન તથા વળધ્‍ધ માતાラબહેનોને ધાર્મિક સ્‍થળોની યાત્રા દર વર્ષે કરાવે છે. (મો. નં. ૯૮૭૯૫ ૩૪૫૮૧)

(2:17 PM IST)