તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
રાજ્યસભાના ભાજપના સભ્ય મયંક નાયકનો જન્મદિન

રાજકોટ, તા. ૧૮ ગુજરાતના ભાજપના રાજ્યસભાના સભ્ય શ્રી મયંક નાયક નો જન્મ ૧૮ સપ્ટેમ્બર ૧૯૭૧ ના દિવસે થયેલ .આજે ૫૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં પાટણ લોકસભા અને જિલ્લા ભાજપના પ્રભારી તરીકે તેમજ પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. મહેસાણા જિલ્લાનાવતની છે.
મો. નંબર ૯૮૨૫૦૨૬૦૦૧ મહેસાણા
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
