<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

કાલે પૂર્વ મંત્રી કોૈશિક પટેલનો જન્‍મદિનઃ ૭૩માં વર્ષના દ્વારે ટકોરા

રાજકોટઃ ગુજરાતના ભૂતપૂર્વ મહેસૂલ પ્રધાન શ્રી કોૈશિક પટેલનો જન્‍મ તા.૨૦ સપ્‍ટેમ્‍બરના ૧૯૫૪ના દિવસે થયેલ તેઓ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે.

અગાઉ શહેરી વિકાસ ઉર્જા વગેરે વિભાગના કેબીનેટ મંત્રી તરીકે પણ કામગીરીનો અનુભવ ધરાવે છે. દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય છે. તેમના કાર્યકાળમાં મહેસૂલી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી આધારિત પ્રજાલક્ષી ધરખમ સુધારા થયા હતા. મો. ૯૮૯૮૦ ૦૦૦૯૮ અને મો. ૯૮૯૮૦ ૦૦૦૯૯  ગાનધીનગર

(10:31 AM IST)