<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડનો જન્‍મદિન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૧૯: ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, સોમનાથ વિધાનસભાના પૂર્વ ધારાસભ્‍ય અને અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડનો આજે જન્‍મ દિવસ છે. જન્‍મદિવસની હાર્દિક શુભકામનાઓ. જશાભાઈએ હંમેશા સમાજ સેવા અને ગરીબોના ઉત્‍થાન માટે કાર્ય કર્યું છે. તેમના નેતળત્‍વમાં કારડિયા રાજપૂત સમાજ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમના દિર્ઘાયુ, સ્‍વસ્‍થ અને સુખમય જીવન માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

(11:57 AM IST)