<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

દેવજીભાઈ મયાત્રાનો કાલે જન્‍મદિન

રાજકોટ, તા.૧૯: શહેરના સેવાભાવી અને કર્મનિષ્ઠ દેવજીભાઈ આર. મયાત્રાએ બેન્‍ક ઓફ ઈન્‍ડીયામાં સતત ૩૬ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી વર્ષ ૨૦૧૨માં સેવા નિવળત્તિ મેળવી હતી. નિવળત્તિ બાદ પણ સમાજ અને નિવળત્ત કર્મચારીઓના હિત માટે તેઓ સતત સક્રિય રહ્યા છે. હાલમાં તેઓ બેન્‍ક ઓફ ઈન્‍ડીયા રીટાર્યડ એમ્‍પલોઈઝ એસો.માં જનરલ સેક્રેટરી તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. દેવજીભાઈ આર. મયાત્રાને જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. (મો.૯૪૨૬ ૭૮૨૫૭૫)

(2:41 PM IST)