હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 19th September 2026
મિમિક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવનો જન્મદિ'

રાજકોટ તા. ૧૯: જાણીતા જાદુગર-મિમિક્રી આર્ટિસ્ટ-ગેઇમ જોકી-ગેઇમ માસ્ટર-ફિલ્મ સ્ટારના અવાજ-ડાન્સ રજૂ કરનાર તથા ફિલ્મ અભિનેતા રાજકપુરની અદામાં અનેક કાર્યક્રમો રજૂ કરનાર ઉમેશ રાવનો આજે જન્મદિવસ છે.
તેમણે દેશ-વિદેશમાં લોક ચાહના મેળવી છે. ગુજરાતના બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ તથા ગુજરાતની અનેક જેલમાં પણ અનેક કાર્યક્રમો આપી ચુકયા છે. ઝુંપડપટ્ટીના બાળકો તથા ગરીબ ઘરના બાળકો માટે તથા આવી સંસ્થાઓમાં પણ બાળકોને જાદુના પ્રોગ્રામ વિના મૂલ્યે રજુ કરીને દરેકના આશીર્વાદ મેળવી રહ્યા છે. આજે ઉમેશ રાવે ૬પમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના મોબાઇલ નંબર ૯૮રપ૭ ૯૮૬૭૦ જન્મદિવસની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
