તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Saturday, 19th September 2026
પટેલ સેવા સમાજ ફીલ્ડ માર્શલના ટ્રસ્ટી દિનેશભાઇ અમૃતીયાનો કાલે જન્મદિવસ

રાજકોટ, તા., ૧૯: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પુર્વ કારોબારી સદસ્ય અને મુળ ભાયાવદર-ઉપલેટાના વતની ઘણા વર્ષોથી રાજકોટને કર્મભુમી બનાવનાર ધ પેરેડાઇઝ પેલેસ હોલના માલીક એવા આનંદ ડેવલોપર્સવાળા દિનેશભાઇ અમૃતીયાનો કાલે તા. ર૦ રવિવારના ૭૧ મો જન્મદિવસ છે.
રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય દિનેશભાઇને જન્મદિને જાહેર જીવનના શ્રેષ્ઠીઓ, સંતો, મહંતો, જ્ઞાતિના આગેવાનો સહિતના સૌએ શુભેચ્છાઓ પાઠવી છે. (મો.નં. ૯૮રપર ર૮પ૪૮).
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
