News of Saturday, 19th September 2026
શહેર ભાજપ વોર્ડ નં. ૭ના ઉપપ્રમુખ નિલેશ ચાવડીયાનો કાલે જન્મદિન

રાજકોટઃ શહેર ભાજપના વોર્ડનંબર ૭ના ઉપ-પ્રમુખ વોર્ડના બુથ પ્રમુખ, ભરવાડ સમાજના આગેવાન (કરણપરા) ભગત ગ્રુપ,નકંલક મંદિર (ઠાકરદારો) પાળના ટ્રસ્ટી, બાલા હનુમાન ગ્રુપના પ્રમુખ ભગત નિલેશ સી. ચાવડીયાનો કાલે જન્મદિવસ છે. તેઓ દ્વારકા ફુલડોલ ઉત્સવમા જતા પદ્યાત્રીઓ માટે મહા-પ્રસાદ રામવાડી મંદિરે મહા-પ્રસાદનું આયોજન કરે છે. મો. ૯૮૨૫૩ ૯૮૮૧૮.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
