<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

જસદણના ડો. મયુર ભુવાનો આજે જન્‍મદિનત

 

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. રરઃ જસદણના કોટડીયા ડોક્‍ટર હાઉસની રિધમ હોસ્‍પિટલમાં માનવતાલક્ષી ફરજ બજાવતા ડો. મયુર ભુવાનો આજે મંગળવારે જન્‍મદિન હોવાથી તેમને ઠેર ઠેરથી વિવિધ માધ્‍યમો પર અભિનંદનની વર્ષા થઈ છે સંઘર્ષ, કૌશલ્‍ય અને નિષ્ઠાથી સફળતાની કેડી કંડારનારા, દર્દીઓની સેવા યોગ્‍ય સારવાર અને માનવતાભર્યા અભિગમને પ્રાથમિકતા આપતાં ડો. મયુર ભુવા આજે પોતાની જીવનયાત્રાના સફળતાપૂર્વક ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં વટભેર પ્રવેશ કર્યો છે તબીબી જગતમાં આદરભર્યુ સ્‍થાન ધરાવતાં ડો. મયુર ભુવા દર્દીઓ અને તેમના પરિવારજનોને યોગ્‍ય માર્ગદર્શન મળી રહે તે માટે તેઓ પ્રયત્‍નશીલ હોય છે તેમનાં આજના જન્‍મદિન અંગે તેમને કોટડીયા ડોક્‍ટર હાઉસના ડોક્‍ટર્સ, પેરામેડિકલ, ર્નસિંગ અને કર્મચારી સ્‍ટાફ આ ઉપરાંત સામાજિક, સેવાકિય, રાજકિય,શૈક્ષણિક, ધાર્મિક સહિતની સંસ્‍થાઓના આગેવાનો હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ સેવા, સંવેદના અને સમર્પણની ભાવના સાથે જોડાયેલા ડો. મયુર ભુવાને તેમનાં જન્‍મદિનએ સ્‍વસ્‍થ, સુખી, સમળધ્‍ધ અને દીર્ઘાયુ અંગે શુભેચ્‍છા અને શુભકામના પાઠવી છે. ડો. મયુર ભુવા મો.૮૦૦૮૦૦૨૫૧૬.

(3:55 PM IST)