<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ટંકારા વોર્ડ નં. ૩ના કોર્પોરેટર જયદિપભાઇ જાનીનો જન્‍મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. રર :.. ટંકારા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર જયદીપભાઇ જાનીનો જન્‍મ દિવસ છે. બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અને વોર્ડ નં. ૩ના કોર્પોરેટર હમેંશા સમાજ સેવામાં અગ્રેસર અને ધાર્મિક ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. જયદીપભાઇ જાનીને ટંકારા નગરપાલિકામાં દંડક  તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમને જન્‍મદિવસની ચારે બાજુથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(3:55 PM IST)