<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

રાજકોટના યુવા એડવોકેટ નૈમિષ પટેલનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા.૨૨: આજરોજ રાજકોટના જાણીતા ધારાશાષાી નૈમિષ પટેલનો જન્‍મદિવસ છે તેઓ ક્રિમિનલ તથા રેવન્‍યુ ક્ષેત્રના નિષ્‍ણાંત વકિલ છે રાજકોટમાં તેમજ જિલ્લામાં ૨૩ વર્ષથી વકીલાત કરતા મળદુ સ્‍વભાવના, નિખાલસ અને રેવન્‍યુ બાર એસોસિયેશન હોદ્દેદાર યુનિટી ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી અને સેવાભાવી સંસ્‍થાઓ સાથે જોડાયેલા નવરાત્રી તથા ગણેશ ઉત્‍સવ, તથા સમૂહ લગ્નમાં ૮૧ દીકરીઓના લગ્ન કરાવનાર એડવોકેટ નેમિષ પટેલનો આજે જન્‍મદિવસ હોય તમામ વકીલોએ તેમજ સમાજના શ્રેષ્ટીઓએ નગરજનો તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૮૨૧૩૬ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(2:47 PM IST)