<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

પ્રદેશ કોંગ્રેસ મંત્રી સાગર દાફડાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને ઓલ ઇન્‍ડિયા અનઓર્ગેનાઈઝ વર્કસ કોંગ્રેસના સૌરાષ્‍ટ્ર/કચ્‍છના ઇન્‍ચાર્જ અને દલિત સમાજના અને ઈજનેર સાગરભાઈ દાફડાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના  ૩૦ વર્ષ પુરા કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આજે તેમના જન્‍મદિવસે તેઓને તેમના મો. ૯૦૩૩૩૧૦૯૧૨ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે.

(10:50 AM IST)