News of Thursday, 24th September 2026
જસદણના સેવાભાવી વિનુભાઇ ચાંવનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪: આજે ગુરૂવારના રોજ રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી વિનુભાઇ ચાંવ જસદણવાળાનો આજે જન્મ દિવસ છે.
ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપનાર તેમજ અનેક વિધ સામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલ અને પરમ પૂજય મુકતાનંદજીબાપુના અનન્ય શિષ્ય, રાજગોર બ્રાહ્મણ સમાજમાં હંમેશા ઉદાર દિલે આર્થિક મદદ કરવા વાળા વિનુભાઇ ચાઉંને તેમના જન્મદિવસ નિમિત્તે (મો. ૯૦૯૯૯ ર૭૦૭ર) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
