News of Thursday, 24th September 2026
કેન્દ્રના શહેરી વિકાસના સંયુકત સચિવ રવિકુમાર અરોરાનો જન્મદિન

રાજકોટ : આવાસ અને શહેરી બાબતોના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ. (૨૦૦૬) કક્ષાના અધિકારી શ્રી રવિકુમાર અરોરાનો આજે જન્મદિન છે. (જન્મ તા. ૨૪-૯-૧૯૭૩) ંઆજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી રવિકુમાર અરોરા ભુતકાળમાં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારી અને ભરૂચમાં જિલ્લા કલેકટર, વિદેશ મંત્રી એસ. જયશંકરના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ ઝારખંડના વતની છે મો. ૭૫૬૭૯ ૧૦૦૧૦ નવી દિલ્હી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
