News of Friday, 25th September 2026
સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતાના સુપુત્રનો જન્મદિન

સુરત તા.રપઃ સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભાજપના આગેવાન કમલેશ મહેતાના સુપુત્ર જાગનાથ મહેતા (એમએસસીઆઇટી)નો આજે જન્મદિવસ છે. તેમના મિત્રો અને મહેતા પરિવાર દ્વારા શુભેચ્છાઓ વરસી રહી છે. મો.નં.૭૬૦૦૩ ૩૩૫૧૫.
રાજયના આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ શુભકામના પાઠવી છે
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
