હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 25th September 2026
જૂનાગઢઃ શેઠવડાલાના સેવાભાવી જીતુભાઇ જોશીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨૫: શેઠ વડાલાના જીતુભાઇ જોશીનો આજે જન્મદિન છે. તેનો જન્મ તા.૨૫,૯,૬૨ના રોજ થયેલ છે. જેઓ શ્રી નીલકંઠચરણદાસ સ્વામી રાજગોર બ્રાહ્મણ સમાજમાં ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભાઇ પટેલ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી, બજરંગ દળના સભ્ય, શ્રી રાંદલ ગરબી મંડળના પ્રમુખ, તાલુકા શાળાના માજી આચાર્ય શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના વહીવટદાર તથા શેઠ વડાલામાં બનતો નવો સમાજના વ્યવસ્થાપક આમ અનેક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જીતુભાઇ જોશીને જન્મદિવસ નિમિતે (મો. ૯૧૦૬૮ ૮૩૯૭૦) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
