<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મહેસુલ વિભાગના સંયુકત સચિવ એ. એચ. મનસુરીનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના મહેસુલ વિભાગમાં સંયુકત સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી એ. એચ. મનસુરીનો જન્‍મ તા. રપ સપ્‍ટેમ્‍બર ૧૯૬૯ના દિવસે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ વાણિજય સ્‍નાતક છે. Geographic Reference (ફોન નં. ૦૭૯-ર૩રપ૧પર૩) મો. ૯૯૭૮૪ ૦પ૧૩ર ગાંધીનગર)

(11:58 AM IST)