તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 26th September 2026
ઇડરના ધારાસભ્ય અને ધારાસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત વિધાનસભાના ભુતપુર્વ અધ્યક્ષશ્રી રમણભાઇ આર.વોરાનો જન્મ તા. ર૬ સપ્ટેમ્બર ૧૯પરના દિવસે થયેલ. આજે ૭૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ શિક્ષણ સામાજીક ન્યાય અને અધિકારીતા ઉર્જા, શ્રમ રોજગાર યુવા સેવા સાંસ્કળતિક વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચુકયા છે.
બી.એ.એલ.એલ.બી. ની પદવી ધરાવે છે. હાલ વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાના ઇડર મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલા છે. (મો. ૯૯૭૮૪ ૦૬૦ર૭) ગાંધીનગર.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
