<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાતના ઉપાધ્‍યક્ષ ચંદુભા પરમારનો રવિવારે જન્‍મદિવસ

 

રાજકોટ : રાજકોટ બેડીપરા રાજપૂત સમાજના ઉપ પ્રમુખ,સમાજ શ્રેષ્ઠી, દાનવીર અને  ક્ષત્રિય રાજપૂત સમાજ માટે  લડનારા સર્વ સમાજને સાથે રાખીને ચાલનાર  શ્રી રાજપૂત કન્‍યા છાત્રાલય નારણકાના ટ્રસ્‍ટી તથા   પુરૂષાર્થ યુવક મંડળના ઉપપ્રમુખ, સહિયર કલબના વાઇસ પ્રેસિડન્‍ટ, ગુજરાત રાજપૂત કેરીયર એકેડમી   રાજકોટ મેમ્‍બર, શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાતના કાર્યકારી અધ્‍યક્ષ ગુજરાત રાજય ઉપાધ્‍યક્ષ  તેમજ  રાજકીય તથા સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે.શ્રી ચંદુભા પરમાર નો તા.ર૭ ના  જન્‍મદિવસ છે.  શ્રી બેચરભા પાંચાભા પરમાર, શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ અને બાધી ખાતે વિનામુલ્‍યે મેડિકલ સાધન સહાયક કેન્‍દ્ર સહિહતની સેવાપ્રવૃતિ કરી રહયા છે. તેઓના જન્‍મદિનની પૂર્વ સંધ્‍યાએથી જ તેમના મો. નં. ૯૯૭૯૯ ૦૦૦૦૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે

(4:03 PM IST)