News of Monday, 28th September 2026
ડો. એમ.કે. કાદરીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૮ અહીંથી મુસ્લિમ સમાજના જાણીતા સેવાભાવી અગ્રેસર ડો. એમ. કે. કાદરીનો આજે જન્મ દિવસ છે. ડો. એમ. કે. કાદરી, રાજકોટ જિલ્લા આયુર્વેદીક મે. પ્રે. એસો.ના સેક્રેટરી, રાજકોટ વૈદ્યસભાના સહમંત્રી, કોઠારીયા રોડ, ડોકટર્સ એસર્ોી.ના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. જન્મ દિવસની સાથે સાથે તેઓના ‘ઝૂબૈદા કલિનિક' (જંગલેશ્વર, હુસેની ચોક)નો ૪૧ માં વર્ષમાં પ્રવેશ હોય આ પ્રસંગે ડો. ભગવાનજી ફલુદ (જીલ્લા એસો. પ્રમુખ), ડો. એચ. એચ. મંડિર (વૈદ્યસભા પ્રમુખ), ડો.નરેન્દ્ર વિસાણી (કોઠારીયા રોડ એસો. પ્રમુખ), ડો. રૂકમુદીન કડીવાર, ડો. અમિત હપાણી, ડો. અતુલ પંડયા, ડો.વેકરીયા, ડો. યોગેશ વસાણી (અમરૂનગર) સહિતના એ શુભેચ્છાઓ પાઠવી છે. (મો. નં. ૯૮ર૪૮ ર૬ર૬૩)
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
