હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th September 2026
યુગાનુયુગ મિત્ર મંડળના પ્રમુખ પારસ સિંધવનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપના રાજેનભાઇ કે. સિંધવના પુત્ર પારસનો આજે જન્મદિવસ છે. તેઓ યુગાનુયુગ મિત્રમંડળના પ્રમુખ, રાધે વિદ્યાલયના ટ્રસ્ટી છે તેમના જન્મદિવસ નિમિતે તેમના મોટા બાપુ નિવૃત રેલ્વે કર્મચારી મચ્છાભાઇ, કાકા અજયભાઇ, મોટાભાઇ પ્રશાંતભાઇ, ભરતભાઇ, વિજયભાઇ ચાવડીયા તેમજ ભત્રીજા પાર્થભાઇ, રાહુલભાઇ, વિકાસભાઇ, ભરત, પ્રિયાંશુ, કરણ, ધ્યાન્સુ, કાનો, ક્રિશા, આયુષીબેન, સ્વાતી દેવાંગકુમાર લામકાએ શુભકામના પાઠવેલ છે. મો. ૮૫૩૦૨ ૨૭૯૫૨.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
