<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

દેવ એડસના દેવ મહેતાનો આવતી કાલે જન્‍મદિવસ

 

રાજકોટઃ તા.૨૯ના મંગળવારે યુવા પત્રકાર, તેમજ પત્રકારત્‍વનો અભ્‍યાસ કરી ડબલ ગોલ્‍ડ મેડલ હાસિલ કરનાર દેવ સુનિલભાઇ મહેતાનો જન્‍મદિવસ છે. દેવ એડ્‍સ સાથે એડવર્ટાઇઝિંગ એજન્‍સીની સાથોસાથ વરસાને અવીરત આગળ ધપાવી રહ્યા છે. તેઓ ફૂડી તેમજ ફરવાનો શોખ ધરાવે છે. પિતા સુનિલભાઇ અને માતા મનીષાબેન તેમજ પરિવારજનો, મિત્રવર્તુળ તરફથી તેમના મો. ૯૪૦૮૬ ૧૧૪૯૯ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(3:37 PM IST)