<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમદાવાદના અરવિંદભાઇ રવિયાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૧ :..  અમદાવાદના નિવૃત્ત આસીસ્‍ટન્‍ટ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર અરવિંદભાઇ રવિયાનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હમેંશા અગ્રેસર રહેતા એવા સેવાભાવી અરવિંદભાઇને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૪ર૬પ પ૬૧૪પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:52 AM IST)