<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

સાબરમતીના ભાજપ ધારાસભ્‍ય હર્ષદ આર. પટેલનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદના સાબરમતી મત વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍યશ્રી હર્ષદ રણછોડભાઇ પટેલનો જન્‍મ તા. ૧ ઓકટોબર ૧૯૬૩ ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કોષાધ્‍યક્ષ, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી શહેરના ઉપપ્રમુખ, ગાંધીનગર અને મહીસાગર જિલ્લાના પાર્ટી પ્રભારી, ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી સંકલનકાર વગેરે જવાબદારી સંભાળી ચૂકયા છે. મો. ૯૮રપ૦ ૧ર૪૧૬ અમદાવાદ

(1:29 PM IST)