<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મીઠાપુરના ‘અકિલા'ના પ્રતિનિધિ દિવ્‍યેશભાઇ જટણીયાની સુપુત્રી તીર્થાનો જન્‍મદિન

 

મીઠાપુર તા.૧: મીઠાપુર સુરજકરાડીના અકિલાના એજન્‍ટ અને પત્રકાર તેમજ મીઠાપુર સુરજકરાડી મોબાઇલ એસોસિયેશનના પ્રમુખ દિવ્‍યેશભાઈ જટણીયાની પુત્રી ચી. તીર્થા નો આજે ૧૮મો જન્‍મદિવસ છે. તેણી હાલ રાજકોટ ખાતે ડિપ્‍લોમા કોર્સ કરી રહી છે. નાનપણથી જ અભ્‍યાસ ઉપરાંત રમતગમત તેમજ અન્‍ય ઈત્તર  પ્રવળતિઓમાં રુચિ ધરાવે છે. આજે તેણી ના ૧૮માં જન્‍મદિવસે મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ દ્વારા શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે

(1:29 PM IST)