હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 2nd October 2026
જસદણના યુવા એડવોકેટ સત્યમભાઈ કાપડિયાનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨: જસદણના યુવા એડવોકેટ સત્યમકુમાર કે. કાપડિયાનો આજે જન્મદિવસ છે.
બી.કોમ., એલ.એલ.બી. સુધીનું શિક્ષણ મેળવેલા સત્યમકુમાર કે. કાપડિયા જસદણ ખાતે એડવોકેટ તરીકે કાયદાકીય ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે. યુવા વકીલ તરીકે તેઓ કાયદાકીય ક્ષેત્રે સતત કાર્યરત રહી પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે.
સરળ સ્વભાવ, સૌજન્યપૂર્ણ વ્યવહાર તથા કાયદાકીય બાબતોમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટે તેઓ વકીલમિત્રો અને લોકોમાં જાણીતા છે. જન્મદિવસ નિમિત્તે તેમને સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ તથા કાયદાકીય ક્ષેત્રે ઉજ્જવળ સફળતા માટે તેમના મો. નં.૯૬૨૪૩ ૯૫૪૩૦ ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
