હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 2nd October 2026
જેતપુર રોટરી ક્લબ પૂર્વ પ્રમુખ ઉદ્યોગપતિ સંજયભાઈ ઠુંમરનો જન્મ દિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨: જેતપુર તાલુકાના જેતલસર જંકશન ને જન્મભૂમિ સાથે કર્મભૂમિ બનાવનાર સંજયભાઈ ઠુંમરનો આજે જન્મ દિવસ છે.
સંજયભાઈ નાના એવા ગામમાં રહેતા હોવા છતાં ઉચ્ચ વિચારો અને કર્મો સાથે વેસ્ટર્ન ઓવરસિઝ ના નામથી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ માં ઝંપલાવી સફળતા હાંસલ કરી સાથે સાથે સમાજ સેવા માં યોગદાન આપતા આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા રોટરી ક્લબમાં પ્રમુખ તરીકે સેવા બજાવી ચૂકયા છે. લાગણીશીલ સ્વભાવ થી બહોળો મિત્રવર્ગ ધરાવતા સંજયભાઈ ઠુમરને આજે જન્મ દિવસે સવાર થી જ શુભેચ્છા વર્ષા મો. ૯૬૬૪૬૧૧૪૬૧ ઉપર થઈ રહી છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
