તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 3rd October 2026
રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના પ્રમુખ અને ટ્રસ્ટી કમલેશભાઈ ભરાડનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ ના સહ ઓડિટર તેમજ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના પ્રમુખ અને ટ્રસ્ટી સેવાભાવી કમલેશભાઈ ભરાડનો આજે જન્મ દિવસ છે.
મહાદેવ મહાકાલ હરેક મનોકામના પૂર્ણ કરે ખુબ આગળ વધે એવી શુભકામના(મો.81608 41870)ઉપર પાઠવવામાં આવી રહી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
