<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

જેતપુરના સિંધી સમાજ આગેવાન દોલતભાઈ પારવાણીનો જન્‍મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ તા.પ,   શહેરના સિંધી સમાજ ના વરિષ્ઠ આગેવાન દોલતભાઈ પારવાણીનો આજે જન્‍મ દિવસ છે.  દોલતભાઈ પારવાણીએ પોતાનું જીવન સમાજ સેવા મા લગાવેલ. તેઓ ઓલ ઇન્‍ડિયા લાડી સમાજ માં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપેલ.  નગર પાલીકામા સદસ્‍ય,  માર્કેટિંગ યાર્ડ મા ૧૫ વર્ષ સુધી સેવા આપેલ ચેમ્‍બર ઓફ કોમર્સ. ઝુલેલાલ મંદિર, સામાજિક અને રાજકીય સંસ્‍થાઓ માં  તેમજ સિંધી સમાજ ના વિકાસ અને સંગઠિત માટે તેમનું મહત્‍વનું નું યોગદાન આપ્‍યું છે જેના આજે તેમના જન્‍મ દિવસે સિંધી સમાજ સહિત અન્‍ય સમાજ ના આગેવાનો. રાજકીય આગેવાનો તેના મો. ૯૮૯૮૫૮૩૯૨૭ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(12:54 PM IST)