<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

જુનાગઢ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ જાગાણીનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬ : જુનાગઢ નજીક આવેલ વડાલ ગામના વતની જિલ્લા ભાજપના ઉ૫પ્રમુખ સુરેશભાઈ જે. જાગાણીનો આજે જન્‍મ દિવસ છે. વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલ અને ભાજ૫ના સંગઠનને વધુ મજબૂત્ત બનાવવા માટે સતત કાર્યરત રહેતા સુરેશભાઈને જન્‍મદિન નિમિતે મો.નં. ૭૦૧૬૬ ૨૯૭૩૨ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:31 AM IST)