<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ઓસ્‍ટ્રેલીયાના રાજ તેરૈયાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. ઓસ્‍ટ્રેલીયાના રાજ તેરૈયાનો આજે જન્‍મ દિવસ છે. મેંદરડાના જીવનભાઇ મોહનભાઇ તેરૈયા અને મીનાબેનને ત્‍યાં ૮-૧૦-ર૦૦ર ના રોજ જન્‍મેલ રાજ હાલ ઓસ્‍ટ્રેલીયાના એડીલેડ યુનિવર્સલ બિઝનેશ સ્‍કુલમાં એમબીએ ઇન (આઇ.ટી.) માં અભ્‍યાસ કરે છે. તેના જન્‍મ દિન નિમિતે મો. નં.+ ૬૧૪૭૮ ૪ર૧૬૮૬ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(1:22 PM IST)